• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

સોમવારથી સંસદનું શિયાળુ અધિવેશન

આજે સર્વપક્ષીય બેઠક, વિપક્ષ પણ વ્યૂહ તૈયાર કરશે 

સરકાર વંદે માતરમ્ અને વિપક્ષો એસઆઇઆરના મુદ્દે સજ્જ 

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 29 : સોમવારથી શરૂ થનારા સંસદના શિયાળુ અધિવેશનમાં એસઆઇઆર (સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન-મતદારયાદી પુનરિક્ષણ) અને રાષ્ટ્રગાન વંદે માતરમ્ ઉપર ચર્ચા થશે તેમ જ સરકાર ન્યુક્લિયર એનર્જી (અણુ ઊર્જા) અને હાયર એજ્યુકેશન સહિત દસ મહત્ત્વના ખરડા લાવવા માગે છે. શિયાળુ અધિવેશન ત્રણ અઠવાડિયાં…..