• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

ઈમરાનને પાકિસ્તાન છોડવાની શરતે જેલમુક્ત કરવા સોદો ?

ઈસ્લામાબાદ તા.29 : પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને દેશ છોડવા ફરજ પાડવામાં આવી શકે છે.  તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સાથે સંકળાયેલા સેનેટર ખુર્રમ ઝીશાને દાવો કર્યો છે કે પાકિસ્તાની સરકાર ઇમરાન ખાન સાથે સોદો કરવાનો પ્રયાસ કરી રહી છે. પાકિસ્તાનની શાહબાઝ સરકાર ઇમરાન ખાન પર…..