એનજીઓની અરજી પર સુપ્રીમ કોર્ટની કેન્દ્રને નોટિસ
નવી દિલ્હી, તા.29 : સુપ્રીમ કોર્ટે શુક્રવારે મુસ્લિમો ખાસ કરીને દાઉદી બોહરા સમુદાયમાં પ્રચલિત સ્ત્રી ખતના (એફજીએમ) ની પ્રથા પર પ્રતિબંધ મૂકવાની માગ કરતી અરજી પર વિચાર કરવા સંમતિ આપી હતી. ન્યાયાધીશ બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની બેન્ચે એક એનજીઓ દ્વારા દાખલ કરાયેલી અરજી પર કેન્દ્ર અને