• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

હમાસના વાંકે ગાઝામાં યુદ્ધવિરામ ન થયો; તેઓ મરવા માગે છે : ટ્રમ્પ

વોશિંગ્ટન, તા. 26 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝામાં યુદ્ધવિરામ સમજૂતી તૂટવા માટે હમાસને જવાબદાર ઠેરવ્યું છે. મને લાગે છે કે, હમાસ મરવા માગે છે અને આ ઘણી જ ખરાબ સ્થિતિ છે. હવે સમય આવી  ગયો છે કે, આ કામ પૂરું જ કરી દેવાય, તેવું ટ્રમ્પે જણાવ્યું હતું. અગાઉ અમેરિકી પ્રમુખે ગાઝામાં જલદી યુદ્ધવિરામ અને.....