• બુધવાર, 04 માર્ચ, 2026

અમેરિકામાં પાકિસ્તાનનો પર્દાફાશ

અમેરિકન સેનાના 250મા સ્થાપના દિને મુનીરને નિમંત્રણ નથી

વોશિંગ્ટન, તા. 14 : પાકિસ્તાની સૈન્ય વડા જનરલ આસીમ મુનીરને આમંત્રણના અહેવાલ બાદ ચોમેરથી અમેરિકાની ટીકા વચ્ચે વ્હાઈટ હાઉસ દ્વારા આવું કોઈ આમંત્રણ અપાયું હોવાનો ઈન્કાર કરાયો છે. વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે, અમેરિકાની સેનાની 250મી વર્ષગાંઠ (સ્થાપના દિવસ)ની ઉજવણીમાં સામેલ થવા માટે મુનીર કે.....