નવી દિલ્હી, તા. 19 : આ વર્ષાંતે મુક્ત વેપાર કરારને આખરી ઓપ આપવામાં આવે એ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મેમાં યુરોપના ત્રણ દેશોની મુલાકાતે જવાની તૈયારી કરી રહ્યા છે.બાલકન્સ (ક્રોએશિયા), નોર્વે અને નેધરલૅન્ડ્સની મુલાકાત દરમિયાન 15-16 મેના વડા પ્રધાન નોર્વેમાં ત્રીજી ઇન્ડિયા-નોર્ડિક સમિટમાં ભાગ લેશે…..