રાજ્યપાલે મોકલેલા વિધેયક પર રાષ્ટ્રપતિ ત્રણ મહિનામાં નિર્ણય કરે
નવી દિલ્હી, તા. 12 : દેશની સર્વોચ્ચ અદાલતે શનિવારે એક ધ્યાન ખેંચનારા અને આ પ્રકારના તેના પહેલવહેલા ફેંસલામાં દેશના સર્વોચ્ચ બંધારણીય વડા રાષ્ટ્રપતિ માટે પણ સમયસીમા બાંધી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, રાજ્યપાલ તરફથી મોકલાતા વિધેયક પર રાષ્ટ્રપતિએ ત્રણ મહિનાની અંદર જ ફેંસલો......