• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર રોકો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ઠરાવ

નવી દિલ્હી, તા.22 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) બાંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના સંબંધમાં સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ને હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી. સંઘે એમ પણ કહ્યું હતું કે દુનિયાના તમામ દેશોને અને દુનિયાભરના હિન્દુઓએ બાંગલાદેશમાં લઘુમતીઓ પર થતા અત્યાચાર.....