• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

અમેરિકાથી ભારતીયોની વાપસીને ઉમા ભારતીએ ગણાવી `શરમજનક'

ભોપાલ, તા.15 : તાજેતરમાં જ અમેરિકા દ્વારા અપ્રવાસી ભારતીયોને જે રીતે મોકલવામાં આવ્યા તેના પર વિરોધપક્ષો તો સવાલ ઊઠાવી જ રહ્યા હતા હવે ભાજપના જ ફાયર બ્રાન્ડ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ પણ નારાજગી દર્શાવી  અમેરિકાની પદ્ધતિને અમાનવીય.....