પ્રયાગરાજ, તા. 25 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. આ મહાન પર્વ નિમિત્તે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં લોકો કુંભનગરીમાં આવી પવિત્ર આસ્થાના સ્નાન કરી રહ્યા છે. આ દરમિયાન બોલીવૂડ અભિનેતા અનુપમ ખેર પણ મહાકુંભમાં પહોંચી સંગમમાં સ્નાન કર્યું હતું, જેનો વીડિયો પણ અભિનેતાએ…..