ઈટાલીના વડા પ્રધાને જોર્જ સોરોસ ઉપર મૂક્યા ગંભીર આરોપ
નવી દિલ્હી, તા. 11 : ઈટાલીના વડાપ્રધાન જોર્જિયા મેલોનીએ બિઝનેસમેન જોર્જ સોરોસને લઈને મહત્વનું નિવેદન કર્યું છે. મેલોનીના કહેવા પ્રમાણે જોર્જ સોરોસ બીજા દેશોની ઘરેલુ રાજનીતિમાં હસ્તક્ષેપ કરે છે અને દેશોને અસ્થિર કરવા માટે પોતાના પૈસાનો ઉપયોગ કરે છે. જોર્જિયા મેલોનીની ટિપ્પણી.....