• રવિવાર, 09 નવેમ્બર, 2025

ટોચના વિજ્ઞાની ડૉ. રાજગોપાલાનું નિધન

પોખરણ પરીક્ષણનું નેતૃત્વ કરનારા

મુંબઈ, તા. 4 : વર્ષ 1998ના ભારતના પોખરણ પરમાણું પરીક્ષણનું નેતૃત્વ કરનાર અને પ્રદ્મ શ્રી (197પ) તથા પદ્મ વિભૂષણ (1999) થી સન્માન્તિ ટોચના વિજ્ઞાની ડો.રાજગોપાલા ચિદમ્બરમનું નિધન થયું છે. તેઓ 88 વર્ષના.....