• બુધવાર, 17 જુલાઈ, 2024

ભારે વરસાદથી અમરનાથયાત્રા રોકાઇ

હૃષીકેશથી બદરીનાથ સુધીનો હાઇવે બંધ; આસામમાં 62નાં મૃત્યુ

નવી દિલ્હી, તા. 6 : જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે શનિવારે અમરનાથયાત્રા રોકી દેવામાં આવી છે. પહેલગામ અને બાલતાલ બંને માર્ગથી પવિત્ર ગુફા તરફ જતા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. મુસાફરોને તેમના બેઝ કેમ્પમાં પાછા મોકલવામાં આવી રહ્યા છે. હવામાનમાં સુધારો થયા બાદ મુસાફરોને....