• બુધવાર, 17 જુલાઈ, 2024

એલએસી : ચીનની ફરી અળવિતરાઈ

સેપસાંગ મેદાનોમાં પાયાનું સૈન્ય માળખું વધારી, ભારત વિરુદ્ધ સ્થિતિ મજબૂત કરે છે

નવી દિલ્હી, તા. 15 : ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સરહદ પર તાણ ચાલી રહી છે. ચીન અળવીતરાઇ કરી ફરી એકવાર લદાખમાં ભારત વિરુદ્ધ પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક તરફ ચીની સેના ડેપસાંગ મેદાનોમાં ભારતના ભાગ વાળી સરહદની અંદર કબજા વાળા....