• બુધવાર, 19 જૂન, 2024

એપ્રિલ-મે દરમિયાન પશ્ચિમ રેલવેએ ખુદાબક્ષો પાસેથી વસૂલ્યા રૂા. 38 કરોડ 

મુંબઈ, તા. 8 : પશ્ચિમ રેલવેએ યોગ્ય ટિકિટ લઈને પ્રવાસ કરનારા પ્રવાસીઓની યાત્રા સુવિધાજનક બને માટે મુંબઈ લોકલ ટ્રેન, મેલ-એક્સ્પ્રેસ તથા હોલિ ડે સ્પેશિયલ ટ્રેનોમાં વગર ટિકિટે જનારા પ્રવાસીઓને અંકુશમાં લેવા સતત ટિકિટ ચકાસણી અભિયાન ચલાવે છે. પશ્ચિમ રેલવેએ એપ્રિલ...