મુંબઈ, તા. 3 : બે મહિલાઓ કે જેમણે એક પુરુષના પિતા પાસેથી રૂપિયા 10 કરોડની ખંડણી માગી હતી તેમને બન્નેને રૂપિયા 50 હજારના અંગત બૉન્ડ પર જામીન મળી ગયા હતા. પુરુષે આમાંની એક મહિલાના પેટ પર લાત મારતાં તે ગર્ભવતી મહિલાની કસૂવાવડ થઈ ગઈ હતી, ત્યાર બાદ આ મહિલાઓએ એ પુરુષના પિતા પાસેથી….