• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

અજિત પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ મુંબઈ પાલિકાની 100 બેઠક લડશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ અજિત પવાર મહાયુતિની સરકારમાં સામેલ હોવા છતાં તેઓ 15 જાન્યુઆરીએ આયોજિત પાલિકાની ચૂંટણીમાં મુંબઈમાં યુતિમાંથી નહીં, પણ સ્વતંત્ર રીતે 100 બેઠક......