• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ઈન્દુ મિલમાં ડૉ. આંબેડકર સ્મારકને એક વર્ષમાં પૂર્ણ કરવાના પ્રયાસ : મુખ્ય પ્રધાન

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પૂણ્યતિથિ નિમિત્તે દાદરમાં તેમના સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપવા તેમના હજારો અનુયાયીઓ.....