• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ઈન્ડિગોના પ્રવાસીઓ માટે મધ્ય રેલવેએ દોડાવી 14 વિશેષ ટ્રેન

મુંબઈ, તા. 6 : ઇન્ડિગો ઍરલાઇન્સની ફ્લાઇટ રદ થવાની અસર પાંચમા દિવસે પણ જોવા મળી હતી. મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ દ્વારા ફ્લાઇટ રદ થવાને કારણે રઝળી પડેલા.....