• બુધવાર, 04 માર્ચ, 2026

થાણેના વરિષ્ઠ વેપારી સાથે 1.25 કરોડની સાયબર છેતરાપિંડી

ડેટા પ્રોટેક્શન બોર્ડના અધિકારી અને નાસિક પોલીસના નામે ફોન કર્યા

થાણે, તા. 6 (પીટીઆઈ) : ડેટા પ્રોટેક્સન બોર્ડ અૉફ ઇન્ડિયા અને નાસિકના પોલીસ અધિકારી હોવાનો દાવો કરીને સાયબર ક્રિમીનલોએ થાણેનાં નૌપાડા વિસ્તારના એક 64 વર્ષીય વરિષ્ઠ નાગરિક.....