ખરાબ હવામાનને લીધે કોલંબો ઍરપોર્ટથી એક પણ વિમાન નહીં ઉડતાં હાલત કફોડી થઈ
ઉમેશ દેશપાંડે
તરફથી
મુંબઈ, તા.
29 : ચક્રવાતી તોફાન દિતવાહ આવતી કાલે તામિલનાડુ અને આંધ્ર પ્રદેશના દરિયાકિનારેથી
પસાર થશે એવી શક્યતા ભારતીય હવામાન ખાતાએ આપી છે, પણ આ વાવાઝોડાએ પાડોશી દેશ શ્રીલંકામાં
ભારે તબાહી મચાવી છે. વરસાદ અને ભૂસ્ખલનને કારણે 123 લોકોએ જીવ ગુમાવ્યો છે તેમ જ ત્યાંના
રાષ્ટ્રપ્રમુખે કટોકટી…..