• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ખામી ભરેલી ડિઝાઈનને લીધે કોસ્ટલ રોડના ખર્ચમાં રૂ. 922 કરોડનો વધારો થયો : કૅગ

મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રના પ્રિન્સિપલ એકાઉન્ટ જનરલ દ્વારા બીએમસીના કોસ્ટલ રોડ પ્રોજેક્ટ (મરીન ડ્રાઇવથી વરલી) પર 57 પાનાના નિરીક્ષણ અહેવાલમાં રૂપિયા 922 કરોડનો ખર્ચ વધારો દર્શાવવામાં આવ્યો છે, જે કહે છે કે વરલી ખાતે પુલની ડિઝાઇનમાં ફેરફારને કારણે નેવિગેશનનો વિસ્તાર 60 મીટરથી વધારીને.....