• રવિવાર, 08 માર્ચ, 2026

ટી20 વિશ્વ કપ : અમદાવાદમાં ભારત-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે ફાઇનલ

અમદાવાદ, તા. 7 : રવિવારે આઠમી માર્ચે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારા આઇસીસી મેન્સ ટી20 વિશ્વકપ 2026નાં ફાઇનલમાં ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે ટક્કર થવાની છે. આ મુકાબલામાં ઈતિહાસ બનવો......