કવીઓ જૈન
કોટડા
(રોહા)ના સુંદરબેન મારૂ (ઉં. 85) 22મીએ અવસાન પામ્યા છે. તે નાનબાઈ હીરજીના પુત્રવધૂ. જેઠાલાલના પત્ની. કંકુબેન ખીમજી વિસરીયાના પુત્રી. પ્રેમીલા, જયા, વિનોદ, ટીનેશ, ભાવેશના માતા. ઉમરશી, મુરજી, ભવાનજી, ધનબાઈના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: ટીનેશ જેઠાલાલ, મહાવીર ધામ, સ્ટે. રોડ, ગોવંડી (પૂ.).
બારોઈના
ભાગ્યવંતી દેઢિયા (ઉં. 77) 21મીએ અવસાન પામ્યાં છે. તે લાછબાઈ રામજી હરશીના પુત્રવધૂ. ભવાનજીના પત્ની. હીતેન, અમીષાના માતા. પાનબાઈ નરશી કુંવરજીના પુત્રી. દામજી, પ્રેમજી, જયંતિ, શાંતિ, લક્ષ્મી કેશવજી, શાંતા વસનજી, અમૃત, ભાનુ અરાવિંદ, અંજના અનિલના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: હિતેન દેઢિયા, ડી-104, પૃથ્વી એન્ક્લેવ 1, સિદ્ધાર્થ નગર લેન, બોરીવલી (પૂ.).
રાધનપુરી
જૈન
રાધનપુર
તીર્થના સ્વ. ચંદનબેન મોતીલાલ દોશીના પુત્ર પ્રબોધભાઈ (ઉં. 82). તે લોપાબેનના પતિ. વિપુલ, ગોપીના પિતા. સેજલબેન, વિપુલભાઈના સસરા. અનીશ, પથિના દાદા 19મીને સોમવારે અવસાન પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
દશાશ્રીમાળી
સ્થાનકવાસી જૈન
અમરેલીના
સ્વ. કાશીબેન હરજીવનદાસ સંઘરાજકાના પુત્ર મનુભાઈ (નવનીતભાઈ) (ઉં. 96). તે સ્વ. મંજુલાબેનના પતિ. નિશિથ, શિલ્પા, નિમિશના પિતા. લીના, દીપક, નીતિના સસરા. સ્વ. મગનભાઈ જાદવજી દોશીના જમાઈ શુક્રવાર, 23મીએ સ્વર્ગવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા મંગળવાર, 27મીએ સાંજે 5.30થી 7. ઠે.: એફ.પી. એચ બિલ્ડિંગ, લાલા લજપતરાય માર્ગ, હાજીઅલી.
ઘોઘારી
વીસા શ્રીમાળી જૈન
ધોબાના
કમળાબેન નેમચંદ કેશવજી શાહના પુત્ર મહેન્દ્ર (ભગત) (ઉં. 65) 24મીએ અરિહંતશરણ પામ્યા છે. તે જયશ્રીબેનના પતિ. પારસના પિતા. અશોકભાઈ, યોગેશભાઈ, તરલતાબેન પ્રવિણચંદ, આશાબેન પ્રદીપકુમાર વાળાના ભાઈ. શ્વસુર પક્ષે ચંદ્રાબેન નગીનદાસ નરોત્તમદાસ પટેલના જમાઈ. બન્ને પક્ષની સાદડી રવિવાર, 25મીએ સાંજે 4થી 7. ઠે.: મહેન્દ્ર નેમચંદ શાહ, 5/13 વિશ્વનાથ ભુવન, બીજે માળે, એસ.વી. રોડ, જવાહરનગર, ગોરેગાંવ (પ.). લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી
વીસા શ્રીમાળી જૈન
પાલડી
(સોનગઢ)ના શાહ શાંતાબેન શાંતિલાલ જીવણલાલના પુત્ર નરેન્દ્રભાઈ (ઉં. 68) 24મીને શનિવારે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. કિરણબેનના પતિ. ફોરમ, શ્રેયાના પિતા. રમેશભાઈ, શૈલેષભાઈ, જીગરભાઈ, શકુન્તલાબેન જિતેન્દ્રકુમાર વોરાના ભાઈ. પિયર પક્ષે શેઠ લીલાબેન ચીમનલાલ શામજીભાઈના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.
દશાશ્રીમાળી
સ્થા. જૈન
જેતપુરના
સ્વ. નિર્મળાબેન ચુનીભાઈ દેસાઈના પુત્ર. સ્વ. લલિતાબેન અનોપચંદ કોઠારીના જમાઈ મહેન્દ્રભાઈ (ઉં. 77). તે ઇલાબેનના પતિ. દેવાંગ, અમીતના પિતા. રશ્મિબેન પ્રદિપભાઈ પુંજાણી, સુનિલાબેન રમેશભાઈ દોશીના ભાઈ 23મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
દશાશ્રીમાળી
સ્થાનકવાસી જૈન
જૂનાગઢના
સ્વ. શાંતાબેન ઈશ્વરભાઈ દોશીના પુત્ર પૂજ્ય જયદીપભાઈ (મુન્નાભાઈ) દોશી (ઉં. 68). તે નીલાબેનના પતિ. સ્વ. અતુલભાઈ દોશી, હીનાબેન કિશોરભાઈ કોઠારી, ગીતાબેન જશવંતભાઈ શાહ, દિવ્યાબેન (નીનાબેન)ના ભાઈ. મેઘા રાહુલ નાથાણી, હેલી, જીતના પપ્પા. સ્વ. ગુલાબબેન ચુનીલાલ શેઠના જમાઈ 22મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 27મીએ સાંજે 5થી 7. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, એસ.વી. રોડ, કાંદિવલી (પ.).
અમદાવાદ
જૈન વીસા ઓસવાલ
અમદાવાદના
દીના ઝવેરી (ઉં. 71). તે દેવેન્દ્ર રમણલાલ ઝવેરીના પત્ની. દેવીકા જતીન શાહ, ખ્યાતિ પરિમલ કામદારના માતા. સ્વ. અનિલાબેન જિતેન્દ્રભાઈ, વર્ષાબેન હર્ષદભાઈ, સ્વ. રેશમાબેન હેમેન્દ્રભાઈ, સ્વ. સદગુણાબેન, સ્વ. જયશ્રીબેન, મીરાબેનના ભાભી. સ્વ. મંજુલાબેન ભોગીલાલ શ્રોફના પુત્રી. સ્વ. હસમુખભાઈ, સ્વ. રમેશભાઈ, હર્ષદભાઈ, હરીશભાઈ, સ્વ.ભરતભાઈ, સ્વ. નલિનીબેનના બેન 23મીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.