• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

આરડીએક્સ સાથે બબ્બર ખાલસાના પાંચ આતંકવાદી ઝડપાયા

પ્રજાસત્તાક દિને પંજાબને હચમચાવવાનું કાવતરું નિષ્ફળ 

અમૃતસર, તા.24 : પ્રજાસત્તાક દિને પંજાબને હચમચાવવાનું કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. પોલીસે બબ્બર ખાલસાના પાંચ આતંકવાદીની ધરપકડ કરી છે. એક શંકાસ્પદની ઓળખ તરનતારનના દેનેવાલ ગામના શરણપ્રીત.....