• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

યુ-19 વિશ્વ કપ : બાંગ્લાદેશ સામે ભારતની રોમાંચક જીત

નવી દિલ્હી, તા. 17 : આઈસીસી મેન્સ અંડર-19 વિશ્વકપ 2026માં ભારતીય ટીમનો સામનો બંગલાદેશ સામે થયો હતો. મુકાબલામાં ભારતીય ટીમે ડીએલએસ નિયમ હેઠળ 18 રને રોમાંચક જીત મેળવી હતી. આ જીતમાં વૈભવ.....