• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

વેનેઝુએલાથી શરતો સાથે તેલની ટ્રમ્પની છૂટ

નવી દિલ્હી, તા. 10 : તેલ ખરીદીને યુક્રેન સામે યુદ્ધમાં રશિયાને કથિત રીતે આર્થિક બળ પૂરું પાડનારા ભારત સહિતના  દેશો ઉપર જંગી ટેરિફની નીતિ અપનાવી રહેલું અમેરિકા ભારતને વેનેઝુએલા પાસેથી તેલ ખરીદીની.....