• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

મુંબઈ-મહુવા અને સુરત-મહુવા ટ્રેનને ડુંગર સ્ટૉપ આપવા રજૂઆત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 24 : મુંબઈ-મહુવા અને સુરત-મહુવા વચ્ચે ચલાવવામાં આવતી પશ્ચિમ રેલવેની એક્સ્પ્રેસ ટ્રેન (22990/22989 અને 19256/19255)ને મહુવા અને રાજુલાની વચ્ચે આવેલા ડુંગર રેલવે.....