• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

અમેરિકા હુમલો કરશે તો સંપૂર્ણ યુદ્ધ મનાશે : ઈરાન

તહેરાન, તા.24 : મધ્ય પૂર્વમાં અમેરિકાની વધતી જતી લશ્કરી ગતિવિધિઓ વચ્ચે ઈરાને કડક ચેતવણી આપી છે. એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ જણાવ્યું છે કે ઈરાન પર કોઈપણ હુમલો ભલે તે મર્યાદિત હોય કે વ્યાપક તેને સંપૂર્ણ.....