• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

આઇસીસીએ બાંગ્લાદેશને ટી-20 વિશ્વ કપમાંથી કાઢ્યું : સ્કોટલૅન્ડની એન્ટ્રી

નવી દિલ્હી, તા. 24 : ટી20 વિશ્વકપ 2026માંથી બંગલાદેશની સત્તાવાર રીતે વિદાઈ થઈ ચૂકી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરીષદ (આઇસીસી) બંગલાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને ટૂર્નામેન્ટમાં સામેલ કરવાની પુષ્ટિ......