• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

તાઇવાનમાં ચીનનાં 18 ફાઇટર જેટ્સની ઘૂસણખોરી

નવી દિલ્હી, તા. 24 : તાઇવાન અને ચીન વચ્ચે તણાવ ફરી એક વખત ચરમસીમાએ પહોંચી રહ્યો છે. તાઇવાનના સંરક્ષણમંત્રાલયે શનિવારે માહિતી આપી હતી કે સવારે વાગ્યા સુધીમાં ચીનના 26 સૈન્ય વિમાનો અને 6 પીપલ્સ....