ટ્રમ્પના નાણાપ્રધાને કહ્યું જે હેતુથી ટેરિફ લાદવામાં આવ્યો હતો એ પૂર્ણ થયો
વોશિંગ્ટન, તા. 24 : ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈને સંબંધો થોડા વણસ્યા છે. ટ્રેડ ડીલ માટે વાતચીત લાંબા સમયથી ચાલી રહી છે પણ તેમાં કોઈ સચોટ નિર્ણય સુધી પહોંચી શકાયું નથી. આ દરમિયાન ટ્રમ્પના વિશ્વાસુ.....