• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

`જન્મભૂમિ'ના નવી દિલ્હી બ્યૂરોના વડા આનંદ કે. વ્યાસનું અવસાન

નવી દિલ્હી, તા. 24 : જન્મભૂમિ પત્રોના નવી દિલ્હી ન્યૂઝ બ્યૂરોના વડા આનંદ કે. વ્યાસનું શુક્રવારે મોડી રાત્રે હૃદયરોગના તીવ્ર હુમલાથી અવસાન થયું છે, તેઓ 56 વર્ષના હતા. આનંદભાઈનું અણધાર્યું અવસાન પત્રકારજગત......