• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

મુંબઈમાં રિસોર્ટ રાજકારણ?

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : મુંબઈ પાલિકાની ચૂંટણીનાં પરિણામોની શાહી સુકાઈ નથી અને મેયરપદની ચૂંટણીની ઔપચારિક ઘોષણા થવાની હજી બાકી છે ત્યારે શિવસેનાના 29 નગરસેવકોને બાંદ્રાસ્થિત પૉશ હોટેલ તાજ લૅન્ડ ઍન્ડમાં....