હાલાઈ લોહાણા
ઘૂસીયા (ગીર)ના સ્વ. અમૃતલાલ દેવચંદભાઈ તથા હેમિબેન
કાનાબારના પુત્ર પ્રવિણભાઈ 27મીને શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે રમાબેનના પતિ. છોટુભાઈ,
મુકેશભાઈ, રસીલાબેન, ભાનુબેન, ભાવનાબેનના ભાઈ. જયેશભાઈ, પરેશભાઈ, આશિષભાઈના પિતા. સ્વ.
મોહનલાલ નારણદાસ રૂપારેલિયાના જમાઈ. બંને પક્ષની સાદડી (બેસણું) 29મીને સોમવારે 4થી
6. ઠે.ઃ ગુરુકૃપા હોલ, રેલવે સ્ટેશનની સામે નાલાસોપરા (પૂ.).
કચ્છી લોહાણા
કચ્છ, બરંદાના ગં.સ્વ. કુંવરબેન ગોપાલજી ઈશ્વરદાસ ગણાત્રા
(ઉં. 95) 24મીએ રામશરણ પામ્યાં છે. તે સ્વ. મઠાબાઈ ભીમજી તન્ના (લક્ષ્મીપર)ના પુત્રી.
સ્વ. મંજુલાબેન પેરાજભાઈ ઈશ્વરદાસ ગણાત્રાના જેઠાણી. સ્વ. રાધાબેન ઈન્દરજી સેજપાલના
ભાભી. મથુરાદાસ, પુરુષોત્તમ, લક્ષ્મીદાસ, કાંતિલાલ, દમયંતીબેન જેન્તીલાલ લખધીર, લીલાવતીબેન
ગિરધરલાલ અનમ, પુષ્પાબેન વસંતકુમાર મજેઠીયા, ગીતાબેન હંસરાજ જોબનપુત્રા, સ્વ. રમાબેન
બિપિનકુમાર દાવડા, મનીષાબેન અરાવિંદભાઈ ગણાત્રાના માતા. ચેતન, નિષાદ, ફાલ્ગુની, અનિતા
(રીતિકા), નિશા, ખુશ્બૂ, નીતા, બંસી, ભવ્ય, પ્રતીક, કિંજલ, કવિતા, સંગીતા, યોગિતા,
મિતા, મમતા, પૂનમ, હેતલ, રમેશ, જગદીશ, પ્રકાશ, સુભાષ, લલિત, અનિલ, અલ્પેશ, પૂજા, મેહુલ,
વિશાલ, વિનયના દાદી-નાની. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, 28મીએ બપોરે 3.30થી
4.30. ઠે.ઃ સ્વામિનારાયણ મંદિર, રાજાજી પથ, ડોમ્બિવલી (પૂ.).
પંચાલ
સ્વ. શાંતિલાલ ચંદુલાલ પંચાલ (ઉં. 77) 21મીએ અવસાન
પામ્યા છે. તે પ્રિતી, હીના, ભદ્રેશના પિતા. ગં.સ્વ. નિર્મળાબેનના પતિ. બિપીનકુમાર,
સ્વ. અશોકકુમાર, જાગૃતિબેનના સસરા. રાજ, સિદ્ધાર્થ,
પુણ્યાર્થી, પ્રિયાંશા, કાંક્ષા, આર્યશના દાદા-નાના. ઈશ્વરભાઈ, વિજયભાઈ, હેમલતાબેનના
ભાઈ.
સારસ્વત બ્રાહ્મણ
પડધરીના સ્વ. આસિતભાઈ સાતા. તે સ્વ. પુષ્પાબેન અને
સ્વ. જયંતીલાલ મુલચંદ સાતાના પુત્ર. સ્વ. નીતાના પતિ. અનીશના પિતા. સ્મિતાબેન અશોકભાઈ
કાપડિયાના ભાઈ. કમળાબેન અને સ્વ. વિનોદરાઈ મોનજીભાઈ પરીખના જમાઈ. 24મીએ શ્રીજીચરણ પામ્યા
છે. લૌ. પ્રથા બંધ છે.
નવગામ વીસા દિશાવાળ
કલોલના ઈન્દ્રવદન વાડીલાલ ગાંધી (ઉં. 90) 26મીએ શ્રીજીચરણ
પામ્યા છે. તે ઉર્મિલાબેનના પતિ. વિપુલભાઈ, સ્વ. રાકેશભાઈ, રૂપલબેન, હિમાંશુભાઈના પિતા.
દિપીકાબેન, દેવેનકુમારના સસરા. સ્વ. મનુભાઈ, સ્વ. વિમળાબેન, સ્વ. હંસાબેન,નયનાબેનના
ભાઈ. પિયરપક્ષે વસંતલાલ નાથાલાલ શાહ. બંને પક્ષની સાદડી/બેસણું 28મીએ રવિવારે સાંજે
4થી 6. ઠે.ઃ કલ્પતરુ ટાવર્સ ક્લબ હાઉસ,ઓફ આક્રૂલી રોડ, કાંદિવલી (પૂ.). લૌ. વ્ય. બંધ
છે.
કચ્છી લોહાણા
કચ્છ આઇડાના દિપાલી ઠક્કર (દૈયા) (ઉં. 43) 26મીને શુક્રવારે
શ્રીરામશરણ પામ્યાં છે. તે હીરાગૌરીબેન વિઠ્ઠલદાસ તુલસીદાસ ઠક્કર (દૈયા)ના પુત્રવધૂ.
શૈલેશભાઈના પત્ની. હેમ, મહેકના મમ્મી. સોનાલી સુરેશ, ભારતી રમેશ, નીલમબેન જનકકુમાર
અનમના ભાભી. સ્વ. રંજનબેન ભરતભાઈ પ્રેમજી અનમના દીકરી. બન્ને પક્ષની પ્રાથનાસભા 28મીને
રવિવારે સાંજે 4.30થી 6. ઠે.ઃ વ્યાપારી ધર્મશાળા, બજારતળ, કોપરગાંવ મહારાષ્ટ્ર. લૌ.
વ્ય. બંધ છે.
દશા સોરઠિયા વણિક
ગુંદરણાના ગ.સ્વ. નયનાબેન (ઉં. 56) શુક્રવાર, 26મીએ
શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. પ્રદીપભાઈના પત્ની. કુણાલ, ડિમ્પલ કેકીન છેડાના માતા.
સ્વ. કાંતાબેન તથા તુલસીદાસના પુત્રવધૂ. સ્વ. વસંતભાઈ, સુરેશભાઈ, સ્વ. મધુબેન ચુનીલાલ
શાહ, સ્વ. પન્નાબેન ધીરજલાલ કઢીના ભાભી. સ્વ. ભાનુબેન શરદભાઈ પાનાચંદભાઈ સાંગાણીના
પુત્રી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ ભાટિયા
ગં.સ્વ. ભાનુબેન રણજિત નેગાંધી (ઉં. 86). તે સ્વ. જીવણદાસ
નેગાંધીના પુત્રવધૂ. સ્વ. મૂળજી આશરના દીકરી. જયેશ, પરેશ, ચેતનાના મમ્મી. શ્વેતા, સેજલ,
પરિક્ષિતના સાસુ. નંદીશ, રોહન, ચામી, જીતના નાની-દાદી 27મીએ શ્રીજીચરણ પામ્યાં છે.
પ્રાર્થનાસભા 29મીને સોમવારે સાંજે પાંચથી 6.30. ઠે.ઃ બ્લેવેસ્કી હોલ, પાટીદાર સમાજની
સામે, ફ્રેન્ચ બ્રિજના કોર્નર પર, ચોપાટી, મુંબઈ-7. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
પધ્ધરના જીતેન્દ્ર અનમ (ઉં. 75) 26મીને શુક્રવારે રામશરણ
પામ્યાં છે. તે સ્વ. વિમળાબેન તથા સ્વ. પ્રાગજીભાઈના
પુત્ર. સ્વ. જ્યોતિબેનનાપતિ. કૌશિક, પ્રશાંતના પિતા. મધુસુદનભાઈ, સ્વ. મહાલક્ષ્મી રમેશ
સોમેશ્વરના ભાઈ. સ્વ. નર્મદાબેન તથા સ્વ. ભગવાનજી સિકરાઈના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા
28મીને રવિવારે 4થી 5.30. ઠે.ઃ લાયન્સ કમ્યુનિટી હૉલ, ગારોડિયા નગર, ઘાટકોપર (પૂ.).
કચ્છી લોહાણા
કચ્છ જડોદરના જગદીશ ગીયા (ઉં. 71) 22મીને રામશરણ પામ્યા
છે. તે સ્વ. શાંતાબેન, સ્વ. પોપટલાલના પુત્ર.
સ્વ. ઉષાબેનના પતિ. વિકિ, પરેશના પિતા. ગીતાબેન ભુપેન્દ્ર શાહ, વિજયભાઈના ભાઈ. સ્વ.
મુલબાઈ વેલજી ભગદેના જમાઈ. ઠે.ઃ વિકિ જગદીશ ઠક્કર, 21 દત્તકૃપા બિલ્ડિંગ, સાઈ ચૌક,
શિવાજી નગર, ચેકનાકા થાણે.
કપોળ
અમરેલીવાળા સ્વ. શાંતાબેન તથા પુરુષોત્તમદાસ ગાંધીનાં
પુત્રવધૂ અ.સૌ. અરૂણાબેન (ઉ. 82) 25મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે દિલીપકુમાર
ગાંધીનાં પત્ની. ભાવેશ, પાયલના માતા. કિંજલ, અલક જરીવાળાનાં સાસુ. કેસુરદાસ ઓધવજી વળીયાનાં
પુત્રી. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી સારસ્વત બ્રાહ્મણ
કચ્છ જખૌવાળા સ્વ. હીરબાઈ કોરજી સોનપાર જોશીના પુત્ર
પ્રફુલભાઈ (ઉં. 78) 25મીએ રામશરણ પામ્યાં છે. તે જયાબેનના પતિ. સ્વ. લક્ષ્મીબેન માધવજી
વીરજી પંડÎાના જમાઈ. ફાલ્ગુની મિતેષ તુરખિયા, જાગૃતિ નરેન્દ્ર તીલોકાની, હેતલ સમીર
અમૃતેના પિતા. સ્વ. અમૃતબેન મોહનલાલ સાહેલ, સ્વ. જેઠાલાલ, હરીશ, જગદીશના ભાઈ. બંને
પક્ષની પ્રાર્થનાસભા 28મી રવિવારે સાંજે 5થી 7. ઠે.ઃ સારસ્વત વાડી પહેલા માળે, ઝવેર
રોડ, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી મોઢ
ઐરોલીના નીધી મણિયાર (બીકાનેર) (ઉં. 69) 26મીને શુક્રવારે
શ્રીજીશરણ પામ્યા છે. તે મુક્તાબેન ચીમનલાલ પારેખનાં પુત્રી. કિરીટ ગોરધનદાસ મણિયારનાં
પત્ની. માનસીનાં માતા. અમીત શરદભાઈ પારેખનાં સાસુ. મુકુંદ ગોરધનદાસ મણિયારનાં ભાભી.
સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ નવાગામ- અંજારના સ્વ. લક્ષ્મીબેન જમનાદાસ દૈયાના
પુત્ર અશોક (શંકર) (ઉં. 63) રામશરણ પામ્યા છે. તે મિનાના પતિ. નમિતા પ્રીતેન શાહ, નીતા
ભાવેશ જોષી, નિશિતના પિતા. સ્વ. કલાવતી કાનજી માણેકના જમાઈ. ભરત, હિતેષ, સ્વ. અરૂણા
હરીશ સોતા, ગં.સ્વ. કલ્પના વલ્લભ ઠક્કર, રીટા (સ્વ. પ્રીતિ) રાજેશ ઠક્કરના ભાઈ. બંને
પક્ષની પ્રાર્થનાસભા રવિવાર 28મીએ સાંજે 4થી 6. ઠે.ઃ પવાણી હૉલ 1લે માળે, કચ્છી મહાજનવાડી,
આર.આર.ટી. રોડ, મુલુંડ (પ.).
દશા સોરઠિયા વણિક
બોરીવલીના સ્વ. પુષ્પાબેન પ્રભુલાલ મણિયાર (ટંડાવાલા)ના
પુત્ર હરીશભાઈ (ઉ. 76) તે અબરિશ, નિધિ તન્મયકુમાર કદમના પિતા. મિનાક્ષી કિશોરભાઈ શાહ,
રાજુ, અતુલના ભાઈ. મિનેશ ચંદુભાઇ શાહના બનેવી 21મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય.
બંધ છે.
શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારશે બ્રાહ્મણ
જસપરાના સ્વ. મુક્તાબેન જયંતીલાલ મહેતાના પુત્ર સૂર્યકાંત
મહેતા (ઉં. 80) તે જ્યોત્સનાબેનના પતિ. સ્વ. જયાલક્ષ્મી હરજીવનદાસ મહેતાના જમાઈ. સ્વ.
રસીલાબેન વૃજલાલ રાવળ, સ્વ. જસુબેન છોટાલાલ દેસાઈ, ગં.સ્વ. હીરાબેન પ્રતાપરાય દવેના
ભાઈ. ભાઈશંકર જગજીવનદાસ પંડ્યા, હરગાવિંદદાસના ભાણેજ. 25મીએ શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા
29મીએ 4થી 6. ઠે.ઃ હાલાઇ લોહાણા મહાજનવાડી, કાંદિવલી (પ.). લૌ. પ્રથા બંધ છે.