• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

ગિલ બહાર, ઈશાનની એન્ટ્રી

ટી-20 વિશ્વ કપ માટે ટીમનું એલાન 

અક્ષર પટેલને મળી ઉપકૅપ્ટનની જવાબદારી, રિંકુ સિંહની વાપસી

નવી દિલ્હી, તા. 20 : આઈસીસી મેન્સ ટી20 વિશ્વકપ 2026 માટે ભારતીય ટીમનું એલાન થઈ ચૂક્યું છે. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરશે. જ્યારે ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા શુભમન ગિલને ટીમમાં સામેલ…..