• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

વસઈ-વિરારમાં મનસેના ઉમેદવાર બહુજન વિકાસ આઘાડીના ચિહ્ન પર ચૂંટણી લડશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 27 : એક તરફ મુંબઈ સહિત રાજ્યની અનેક પાલિકામાં ઠાકરેભાઈઓએ યુતિમાં ચૂંટણી લડવાની જાહેરાત કરી છે તો વસઈ-વિરારમાં જુદી જ સ્થિતિ ઊભી થઈ છે. વસઈ-વિરાર પાલિકામાં રાજ ઠાકરે અહીંની....