• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

ભારતીય ટીમ માટે સારા સમાચાર શુભમન ગિલની વાપસીની તૈયારી

નવી દિલ્હી, તા.27 : ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ આગામી ન્યુઝીલેન્ડ શ્રેણી પહેલાં નેટ્સમાં પરસેવો પાડતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલાં વીડિયોમાં ગિલ નેટ્સમાં આક્રમક બેટિંગ.....