• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

આસામમાં રાજધાની એક્સ્પ્રેસ ટ્રેન સાથે ટકરાતાં સાત હાથીનાં મોત

ગૌહાતી, તા. 20 : આસામના હોજાઇ જિલ્લામાં શનિવારે પશુપ્રેમીઓનાં કાળજાં કંપાવી દે તેવી કાળમુખી દુર્ઘટનામાં નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેનની ટક્કરે ચડતાં સાત હાથીનાં મોત થઇ ગયાં હતાં. એક હાથીનું બચ્ચું ઘાયલ થઇ ગયું હતું. અધિકારીઓએ કહ્યું હતું કે, ટ્રેનનું એન્જિન તેમજ પાંચ ડબ્બા ખતરનાક ટક્કરનાં કારણે….