• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

સોનાની તેજી : ભારતીયો પાસે સંગ્રહાયેલા સોનાનું મૂલ્ય સરકારનાં કુલ દેવાં કરતાં બમણું

રાજેશ ભાયાણી તરફથી

મુંબઈ, તા. 27 : ભારતવાસીઓનો સુવર્ણપ્રેમ સૃષ્ટિના પ્રારંભથી જ રહેલો છે. દરેક વધતા ભાવે ભારતીયો સોનું ખરીદી રહ્યા છે. 10 વર્ષ પહેલાં ભારતીયોના ઘરમાં પડેલા સોનાનો અંદાજ 25 હજાર ટનનો હતો. દર વખતે તેમાં......