• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

ચૂંટણીના દિવસે 78 હજાર મતદારોએ મુંબઈમાં બૂથ પર ફૉર્મ ભરવા પડશે

મુંબઈ, તા. 27 : ડુપ્લિકેટ મતદાર નોંધણીઓ પર બીએમસી દ્વારા હાથ ધરવામાં આવેલી ચકાસણી પછી 48,628 મતદારો કે જેમનાં નામ એક કરતાં વધુ સ્થળોએ નોંધાયેલાં હતાં, તેમણે જે મતદાન મથક પર મતદાન.....