• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર

અંડર-19 એશિયા કપ ફાઈનલનું 10.30થી થશે પ્રસારણ

નવી દિલ્હી, તા. 20 : એસીસી મેન્સ અંડર-19 એશિયા કપ 2025ના ફાઈનલ મુકાબલામાં આવતીકાલે ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમનો સામનો પાકિસ્તાની ક્રિકેટ ટીમ સાથે થશે. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો જીતનો સિલસિલો ચાલી રહ્યો છે. આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપની યુવા ટીમે અત્યારસુધીમાં કોઈપણ મેચ ગુમાવ્યો…..