• મંગળવાર, 30 ડિસેમ્બર, 2025

ટ્રાન્સપોર્ટ સુવિધા મળતાં આ વર્ષે દેશમાં કાંદાના ભાવ સ્થિર રહ્યા

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 27 : મહારાષ્ટ્રમાંથી કાંદાના વિતરણ માટે શરૂ કરાયેલી કાંદા એક્પ્રેસ ટ્રેન અને અન્ય પરિવહન સુવિધાઓના કારણે વિતેલા વર્ષ 2025માં કાંદાના ભાવ મહદ્અંશે  મર્યાદિત વધઘટ વચ્ચે રહ્યા હોવાનું....