• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

કોલકાતામાં ચોરબાગાન દુર્ગા પૂજા પંડાલમાં ભાગદોડ : 17નાં મૃત્યુ

વરસાદના કારણે પંડાલમાં ભીડ થયા બાદ અફરાતફરી મચી : 40 ઘાયલ હૉસ્પિટલમાં દાખલ : સીએમ શુભેન્દુ પીડિતોને મળવા પહોંચ્યા

કોલકાતા, તા. 17 : પશ્ચિમ બંગાળના કોલકાતામાં આવેલા ચોરબાગાનના દુર્ગા પંડાલમાં શનિવારે રાત્રે ભાગદોડ મચી હતી અને દુર્ઘટનામાં 17 લોકોના મૃત્યુ થયા હતા. મૃતકોમાં ત્રણ પુરૂષ, એક બાળક અને 13 મહિલા સામેલ હોવાના શરૂઆતી અહેવાલ સામે આવ્યા હતા. આ ઉપરાંત 40થી વધારે લોકો ઘાયલ.....