• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

કુપવાડામાં બે આતંકવાદી ઠાર

શ્રીનગર, તા. 17 : કાશ્મીરના કુપવાડા જિલ્લામાં મોટી સફળતા મેળવતાં સુરક્ષાદળોએ અંકુશરેખા નજીક શનિવારની સવારે ભીષણ ઘર્ષણના અંતે બે આંકવાદીને ઠાર માર્યા હતા.  સેનાએ જણાવ્યું હતું કે, કુપવાડાનાં કેરન ક્ષેત્રમાં જુમાગુંડ વિસ્તારમાં શનિવારની વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે સુરક્ષાદળોને સંદિગ્ધ ગતિવિધિ જોવા....