રશિયા સંબંધિત પ્રતિબંધોમાં છૂટની ઘોષણા : 100 ટકા ટેરિફના કાયદાને અનિશ્ચિતકાળ સુધી ટાળ્યો
નવી દિલ્હી, તા. 17 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવા કાયદા દ્વારા મોટાપાયે રશિયન ક્રૂડતેલ ખરીદતાં દેશો ઉપરના નિયંત્રણો અને જકાત દૂર કરતાં હવે ભારત અગાઉની માફક રશિયન ક્રૂડતેલની આયાત ચાલુ રાખી શકશે. ડોનાલ્ડ ટ્રમ્પે 18 સપ્ટેમ્બરના રોજ લિન્ડસે ઓ ગ્રેહામ સેંકશનિંગ રશિયા.....