પ્રમોદ મહાજન, નાના પાટેકર અને કૅપ્ટન સ્મિત મચ્છરના નામની માગણી
મુંબઇ, તા 17 ( પી.ટી.આઇ): વિદ્યાવિહાર સ્ટેશન પાસે હાલમાં જ બનેલા વિદ્યાવિહાર પૂર્વ અને પશ્ચિમને જોડતા પુલનું હજુ ઉદ્ઘાટન કરવાની તૈયારીઓ ચાલી રહી ત્યાં આ પુલના નામકરણના મામલે વિવાદ સર્જાયો છે. અગાઉ થોડા સમય પહેલાં સ્થાનિક ભાજપ નેતા પ્રકાશ મહેતાએ આ પુલને પ્રમોદ મહાજન નામ....