• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

દિલ્હીના રામલીલા મેદાનમાં રાવણ સાથે 30 ફૂટ ઊંચા કોક્રોચનું પણ થશે દહન

સીજેપીના વિરોધ પ્રદર્શનને કારણે સોશિયલ મીડિયામાં હોબાળો, આયોજકોએ રાજકીય સાઠગાંઠને નકારી 

નવી દિલ્હી, તા. 17 (એજન્સીસ) : દિલ્હીના રામલીલા મેદાનમાં થતી દશેરાની ઉજવણી બહુ જ વખણાય છે. પિતમપુરામાં થતી આ ઉજવણીમાં આ વખતે કંઈક અલગ થવા જઈ રહ્યું છે. વિશાળ કદનાં દસ માથાવાળા રાવણ, કુંભકર્ણની સાથે આ વખતે 30 ફૂટ ઊંચા કોક્રોચ એટલે કે વાંદાનું પૂતળું પણ ઊભું....