મુંબઈ, તા. 17 (પીટીઆઈ) : અમેરિકન નાગરિક ઓવરસીસ સિટિઝન અૉફ ઇન્ડિયા અને અભિનેતા ઇમરાન ખાને તેને મુંબઈ પોલીસે 28મી અૉક્ટોબર સુધીમાં ભારત છોડયાના આપેલા આદેશને મુંબઈ વડી અદાલતમાં પડકાર્યો છે. ઉપરાંત તેને ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન અૉફિસ તરફથી તેનું ઓવરસીઝ સિટિઝન અૉફ ઇન્ડિયાનું સ્ટેટ્સ રદ....