• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

ન્યૂ ઝીલૅન્ડ પ્રવાસ પહેલાં ગિલ રણજી મૅચમાં હાથ સાફ કરશે

પંજાબ તરફથી છત્તીસગઢ સામે મૅચમાં ઉતરશે

 નવી દિલ્હી, તા.17 : ભારતીય ટેસ્ટ ટીમના મુખ્ય બેટ્સમેન શુભમન ગિલ ન્યૂઝીલેન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણી પૂર્વે ટેસ્ટમાં પોતાની લય પાછી મેળવવા માટે ઘરેલુ ક્રિકેટનાં મેદાનમાં ઉતરશે. ગિલ રણજી ટ્રોફીમાં પંજાબ તરફથી રમતો જોવા મળશે. પંજાબની એલીટ ગ્રુપ-એની બીજી મેચમાં ગિલ પ્લેઇંગ ઇલેવનનો....